અમરેલી ભાજપ અગ્રણીનું અવસાન થતા દીલીપ સંઘાણીના સન્માન કાર્યક્રમો રદ

15 May 2019 01:00 PM
Amreli
Advertisement

અમરેલી તા.15
અમરેલી ખાતે આવી રહેલ ઈફકોનાં વાઈસ ચેરમેન દિલીપ સંઘાણી તેમના સન્માલનનાં કાર્યક્રમને રદ કરીને ભાજપ અગ્રણી પ્રેમજીભાઈ માધડનું અવસાન થતાં તેમના પરિવારને સાંત્વનનાં પાઠવશે. અમદાવાદથી સવારે અમરેલી ખાતે પધારશે. અને ભાજપ અગ્રણી પ્રેમજીભાઈ માધડને શ્રઘ્ધોંજલિ અર્પણ કરશે. અને બાદમાં ચલાલા ખાતે પૂ. દાનબાપુની જગ્યામમાં આશિર્વાદ મેળવશે, અને ભાજપનાં આગેવાનનાં નિધનથી તમામ પ્રકારનાં સન્મા ન કાર્યક્રમો રદ કર્યા હોવાનું જાણવા મળેલ છે.


Advertisement