જસદણના વેપારી સલીમભાઈ દલાલનો આજે જન્મદિવસ

15 May 2019 11:30 AM
Jasdan
Advertisement

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.15
જસદણના વેપારી આગેવાન અને જસદણ મેમણ જમાતના ભૂતપૂર્વ સેક્રેટરી તેમજ જસદણની મેઇન બજારમાં મોહિન સ્ટોર નામે વેપારી પેઢી ચલાવતા સલીમભાઈ મજીદ ભાઈ દલાલનો આજે જન્મદિવસ છે તારીખ 15-5-1968ના રોજ જન્મેલા સલીમભાઈ તેમના યશસ્વી જીવનના 51 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 9375700114 ઉપર જન્મદિવસની શુભેચ્છા વર્ષા થઈ રહી છે.


Advertisement