બંગાળમાં શાહના રોડ શૉમાં થયેલી હિંસા મુદ્દે CM રૂપાણીએ આપી પ્રતિક્રિયા

15 May 2019 10:09 AM
Rajkot Gujarat Politics
  • બંગાળમાં શાહના રોડ શૉમાં થયેલી હિંસા મુદ્દે CM રૂપાણીએ આપી પ્રતિક્રિયા

રાજકોટઃ પશ્ચિમ બંગાળમાં શાહના રોડ શૉ દરમિયાન થયેલી હિંસાને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વખોડી કાઢી હતી.

Advertisement

શાહના રોડ શૉ દરમિયાન BJP-TMC કાર્યકર્તાઓ વચ્ચે થયેલી અથડામણ મુદ્દે ગુજરાત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી.


Advertisement