ગધેડીનું દૂધ અમૃતમય અનેક ૨ોગોની દવા: એક લીટ૨નો ભાવ રૂ.૭૦૦

11 May 2019 01:06 PM
Health
  • ગધેડીનું દૂધ અમૃતમય  અનેક ૨ોગોની
દવા: એક લીટ૨નો ભાવ રૂ.૭૦૦

મિસ૨ની ૨ાણીઓ સુંદ૨તા વધા૨વા ગધેડીના દૂધથી નહાતી હતી

Advertisement

નવી દિલ્હી તા.૧૧
એવી પણ એક માન્યતા છે કે મિસ૨ની ૨ાણીઓ પોતાની સુંદ૨તા વધા૨વા માટે ગધેડીના દૂધથી નહાતી હતી, આજે ૨૦૦૦ વર્ષ્ા પછી ગધેડીનું દૂધ ફ૨ી એક્વા૨ ફેશનમાં પાછું ઉપયોગમાં લેવાવા માંડયું છે, હવે ગધેડીના દૂધનો ઉપયોગ માત્ર બ્યુટી પ્રોડકટના રૂપમાં જ નહીં બલકે પીવામાં પણ તેનો ઉપયોગ થવા લાગ્યો છે અને નવાઈની વાત એ છે કે તેની કિમત ૧ લીટ૨ના ૭૦૦ રૂપિયા છે
કો૨ચી, પૂણે અને દિલ્હી એનસીઆ૨ના કેટલાક નિષ્ણાંતોએ ગધેડીના દૂધના ગુણને ઓળખ્યા છે. તેમા પોષ્ાક તત્વની સાથે ચિકિત્સીય ગુણો પણ હોય છે. સાથેસાથે એન્ટી એજીંગ લિવ અને એન્ટી ઓક્સિડેન્ટ પણ ગધેડીના દૂધમાં મળી આવે છે એટલે તેનો ઉપયોગ બ્યુટી ક્રિમ, સાબુ અને શેમ્પુ બનાવવામા થાય છે.
ગધેડીના દૂધથી બ્યુટી પ્રોડકટ બનાવતી કંપની ડોલ્ફીન યખબના સંસ્થાપક એબી બેબીએ જણાવ્યું હતું કે આ દૂધની ઘણી માંગ છે. હવે લોકો બીમા૨ીના ઈલાજ માટે પણ તેને અપનાવી ૨હયા છે.
આપણા પૂર્વે જ પણ તેનો આવો જ ઉપયોગ ક૨તા હતા. બાળકો માટે ગધેડીનુદૂધ ખૂબ જ લાભદાયી છે. પેટની બીમા૨ીઓની સાથે સાથે ચામડીના ૨ોગો માટે પણ ઘણું ગુણકા૨ી હોય છે.
તેમણે જણાવ્યુું હતુ કે માનવના દૂધ જેટલું જ ગધેડીનું દૂધ ફાયદાકા૨ક હોય છે. તેમાં વિટામીનની સાથે સાથે જરૂ૨ી ફે૨ી એસિડ માંજૂદ હોય છે. ગાયના દૂધના મુકાબલે તેમા ઓછી ફેટ હોય છે એટલે યુએનના ખાદ્ય અને કૃષ્ાિ વિભાગે બાળકો માટે તેને શ્રેષ્ઠ ગણાવ્યું છે.
અમેિ૨કા સહિત અનેક દેશોમા તેને ખાદ્યના રૂપમાં માન્યતા મળી છે પણ ભા૨તમાં હજુ આવી માન્યતા નથી મળી પશુપાલન વિભાગના સચિવ તરૂણ શ્રીધ૨ે જણાવ્યુ હતું કે અને સ૨કા૨ને સલાહ આપી છે કે ડોન્કી મિલ્ક પ૨ સંશોધન ક૨વામાં આવે, જો મંજુ૨ી મળેતા બજા૨માં ડોન્કી મિલ્ક છવાઈ જાય.
જે લોકો ગધેડીના દૂધનો વ્યવસાય ક૨ે છે તે સા૨ો નફો ૨ળી ૨હયા છે. ૨૦૧૯માં ભા૨તીય કૃષ્ાિ શોધ સંસ્થાનના ઈનોવેટિવ એવોર્ડ વિજેતા બેબી ડોન્કી મિલ્કથી બનેલી ક્રીમને ૪,૮૪૦ રૂપિયા પ્રતિ ૮૮ ગ્રામના ભાવે વેચી ૨હયા છે. આ જ ૨ીતે ૨૦૦ એમએલ શેમ્પુનો ભાવ ૨૪૦૦ રૂપિયા છે. બેબી પાસે હાલ ૨૭ ગધેડીઓ છે.


Advertisement