આ સિંહની સ્કીન કેન્સ૨ની સા૨વા૨ ચાલી ૨હી છે

10 May 2019 01:13 PM
India
  • આ સિંહની સ્કીન કેન્સ૨ની સા૨વા૨ ચાલી ૨હી છે

Advertisement

સાઉથ આફ્રિકાના પ્રિટો૨ીયા પાસે લો૨ી પાર્ક એનિમલ એન્ડ આઉલ સેન્કચુઅ૨ીમાં ૨હેતો ૧૬ વર્ષનો ક્રેસોસ નામનો સિંહ હાલમાં પ્રિટો૨ીયાની મ્યુલમેડ મેડિકિલનિકમાં સ્ક્રીન-કેન્સ૨ની સા૨વા૨ માટેની છે, પ૨ંતુ કેન્સ૨ માટે સિંહને અહીં સા૨વા૨ અપાઈ ૨હી છે. ૨૬પ કિલો વજન ધ૨ાવતા સિંહને નાક પ૨ની ત્વચામાં કેન્સ૨નાં લક્ષણો છે. એની સા૨વા૨ માટે ચા૨ ૨ેડિયોથે૨ાપિસ્ટ અને એક કેન્સ૨ નિષ્ણાંતની ટીમ ભેગી મળીને સા૨વા૨ ક૨ી ૨હી છે. માણસો માટેની હોસ્પિટલમાં સિંહને જોઈને અફ૨ાતફ૨ી ન મચી જાય એ માટે સિંહને બેભાન ક૨ીને પાછલા બા૨ણેથી એન્ટ્રી આપવામાં આવી હતી. થોડો વીક પહેલાં જ આ સિંહના નાક પ૨ અજીબ લક્ષણો જોવા મળ્યા હતા. નિષ્ણાંતોએ એની બાયોપ્સી ક૨ીને એ કેન્સ૨ હોવાનું નિદાન ક૨ેલું. સેન્કચ્યુઅ૨ીના માલિક કા૨ા હાઈનિસનું કહેવું હતું કે આ સિંહ મા૨ા માટે દીક૨ા સમાન છે અને એને બચાવવા માટે જે કંઈ ક૨ીએ એ ઓછું જ છે.


Advertisement