નામ જેવા જ ગુણ ધરાવતી ગુજરાતી ફિલ્મ 'જલસાઘર' આજથી સિનેમા ઘરોમાં ધૂમ મચાવશે

10 May 2019 10:33 AM
Ahmedabad Entertainment Gujarat
  • નામ જેવા જ ગુણ ધરાવતી ગુજરાતી ફિલ્મ 'જલસાઘર' આજથી સિનેમા ઘરોમાં ધૂમ મચાવશે

ગુજરાતી સીને જગતમાં આ ફિલ્મ ભરપૂર મનોરંજન સાથે સામાજિક સંદેશો પણ આપે છે

Advertisement

અમદાવાદ: ભરપૂર મનોરંજન સાથે સામાજિક સંદેશ આપતી ફિલ્મ 'જલસાઘર' તેના નામ જેવા જ ગુણો ધરાવે છે. આ ગુજરાતી ફિલ્મ 10 મેના રોજ રિલીઝ થશે. જલસાગર ફિલ્મમાં પરિકલ્પના નિર્માતા-દિગ્દર્શક અતુલ પટેલ છે. જેમાં મુખ્ય કલાકારો હિતેનકુમાર, યામિની જોશી, નિખિલ પરમાર, રાજ્યગુરુ, જીતેન્દ્ર ઠક્કર, હિતેશ રાવલ, કલ્પેશ પટેલ અને રાજેશ ઠક્કર છે. આ તમામ પાત્રોને ફિલ્મમાં ખૂબ રસપ્રદ રીતે વણી લેવામાં આવ્યા છે.


Advertisement