સોશ્યલ મીડીયામાં ‘ફોલો’ થતા નેતાઓમાં મોદી બીજા ક્રમે

09 May 2019 11:52 AM
India Technology
  • સોશ્યલ મીડીયામાં ‘ફોલો’ થતા નેતાઓમાં મોદી બીજા ક્રમે

Advertisement

ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફેસબુક પર 4.3 કરોડ, ટવીટર પર 4.7 કરોડ અને ઈન્સ્ટાગ્રામ પર 2 કરોડ ફોલોઅર્સ છે. વિશ્ર્વસ્તરે સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા રાજકીય નેતાઓમાં મોદી બીજા ક્રમે છે. પ્રથમ નંબરે પુર્વ અમેરિકી પ્રમુખ બરાક આબામા છે. માદીના કુલ 11.09 કરોડ ફોલાઅર્સ સામે ઓબામાના ફોલોઅર્સની સંખ્યા 18.27 કરોડ છે.


Advertisement