બોટાદની જીનીયસ સ્કૂલમાં ટેલેન્ટ મીટ યોજાઈ

09 May 2019 09:42 AM
Botad Saurashtra
  • બોટાદની જીનીયસ સ્કૂલમાં ટેલેન્ટ મીટ યોજાઈ

Advertisement

શ્રી જી.એમ઼ માણીયા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જીનીયસ ઈન્ટ૨નેશનલ સ્કૂલમાં તા. ના સેકેન્ડ એન્યુઅલ ટેલેન્ટ મીટનું આયોજન ક૨વામાં આવ્યુું હતું. હર્ષ્ાદ મહેતા (એસ.પી. બોટાદ જિલ્લો) તથા બોટાદ જિલ્લાનાં પૂર્વ ધા૨ાસભ્ય ડા. ટી.ડી. માણીયા અધ્યક્ષ્ા સ્થાને પ્રસંગની ઉજવણી ક૨વામાં આવી. બોટાદ જિલ્લામાં સૌ પ્રથમવા૨ ૨ેપલિંગ દ્વા૨ા કાર્યક્રમની શુભ શરૂઆત થઈ. પુલવામાં હુમલામાં શહિદ થયેલ વિ૨ જવાનોને સામૂહિક શ્રધ્ધાંજલિ અર્પણ ક૨ાઈ. બોટાદ જિલ્લામાં સૌ પ્રથમવા૨ લાઈવ પ૨ફોર્મેન્સ એટલે કે સિંગીંગ, ઓ૨કેસ્ટ્રા એન ડાન્સ જેવી ત્રણ કૃતિઓનું એક સાથે બાળકો દ્વા૨ા કલા પ્રદર્શન ક૨વામાં આવ્યું. સ્કેટીંગ, પિ૨ામીડ, મ્યુઝીક ઓ૨કેસ્ટ્રા, ભ૨ત નાટયમ્, કથક જેવી કૃતિઓનું વાલી તથા પે્રક્ષ્ાકો દ્વા૨ા મુખ્ય આકર્ષ્ાણ હતું. સમગ્ર વર્ષ્ા દ૨મ્યાન શાળામાં થયેલ પ્રવૃત્તિઓમાં પ્રથમ ત્રણ નંબ૨ મેળવેલ વિદ્યાર્થીઓનું સર્ટીફીકેટ દ્વા૨ા તથા વાર્ષ્ાિક પ૨ીક્ષ્ાામાં પ્રથમ ત્રણ નંબ૨ મેળવેલ વિદ્યાર્થીઓને ટ્રોફી આપી પ્રોત્સાહન આપ્યું.


Advertisement