માયાવતી-અખિલેશના રીમોર્ટ કંટ્રોલ મોદી પાસે: રાહુલનો કટાક્ષ

02 May 2019 12:15 PM
India
Advertisement

નવી દિલ્હી: ઉતરપ્રદેશમાં ભાજપ ઉપરાંત સપા-બસપા ગઠબંધન સામે પણ ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ માયાવતી, અખિલેશને ટાર્ગેટ કરતા કહ્યું કે આ બન્ને નેતાઓના રીમોર્ટ કંટ્રોલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે છે.તેઓએ કહ્યું કે મોદીજી આ બન્ને નેતાઓને ‘હેન્ડલ’ કરી શકે છે પર મારા પ કે મારા પક્ષ પર દબાણ બનાવી શકે નહી. કારણ કે કોંગ્રેસ પક્ષ એક જ એવો મત છે જે દેશભરમાં ભાજપની સામે લડે છે. તેઓએ ગઈકાલે યુપીના બારાબંકીમાં એક જાહેર સભ્યને સંબોધન કરતા તેઓએ મોદી પર ફરી ખોટું સોપવા લગાવ્યો હતો.


Advertisement