સામખીયારી ટોલનાકા પર ટોલ ટેકસ વસુલવા કર્મચારીઓની દાદાગીરી

01 May 2019 12:05 PM
kutch Travel
Advertisement

ભચાઉ: કચ્છ ના પ્રવેશ દ્વાર સામખિયાળી ટોલ નાકા પર ચાલતી ખૂલી દાદાગીરી ટોલ ટેક્સ વશુલ વાના ચકર મા લાગેછે કિલો મીટર ની લાઈન ખુલે આમ દાદાગીરી કરવામાં આવી રહી છે ભાડાતુ લુખા દ્વારા મર્યાદા ની હદ ભૂલી જાય છે બે ફામ ગાળો આપો છે લોકો ને સામખિયાળી ટોલ ટેક્સ પાર મોટી મુશ્કેલી કરવી પડે છે ત્યારે તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી મહિલાઓ ગાડીમાં બેઠેલા હોય તોય શરમ કે લાજ રાખવામાં આવતી નથી લોકોને એટલી હદે ગાળો શાભળવી પળેછે કે શરમ થી જુકી ને ચૂટ થઈ જાય છે તોય સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી ભાડા તુ ઠેકેદાર પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે ખુલી દાદાગીરી કરીને તેમને ડર નથી જેકવુ હોય તે કરો એવા શબ્દો વાપરે છે મોટા માથાં ઓ ની સંડોવણી છે કે શું ખરેખર હવેતો હદ થઇ જાય છે તેવી લોકમાંગ ઊઠી રહી છે. (તસ્વીર: ગની કુંભાર)


Advertisement