મારૂતીએ કરી એક મોટી જાહેરાત : આવતા વર્ષથી ડિઝલ એન્જીનવાળી કારનું ઉત્પાદન બંધ કરશે

25 April 2019 06:54 PM
India
Advertisement

નવી દિલ્હી તા.25
આજરોજ ભારતની અગ્રગણ્ય ઓટોમોબાઇલ કંપની મારૂતીએ એક મહત્વની જાહેરાત કરી છે કે આવતા વર્ષથી તેઓ ડિઝલ કારોનું ઉત્પાદન બંધ કરશે. આવતા વર્ષથી નવું બીએસ-6 લાગુ પડશે ત્યારે ડિઝલ ગાડીના ઉત્પાદન બંધ કરવામાં આવશે. આજે મારૂતીએ તેમના ચોથા કોટરના પરિણામો જાહેર કરતા જણાવ્યું કે 1500 સીસીથી નીચેના એન્જીનમાં ડિઝલ એન્જીનની ગાડીઓનું ઉત્પાદન બંધ કરવા 1 એપ્રિલ 2020થી બંધ કરશેે તેવુ મારૂતીના ચેરપર્સન ભાર્ગવએ જણાવ્યું હતું.


Advertisement