આઇપીમીશન નજીકથી યુવક-યુવતીને માધાપર ચોકડી લઇ જઇ ધોલધપાટ

25 April 2019 06:52 PM
Rajkot
Advertisement

રાજકોટ તા.25
જામનગરરોડ ઘંટેશ્ર્વર 2પ વારીયામાં રહેતા હિતેશપરી ધીરૂપરી ગોસાઇ (ઉ.વ.23) નામનો યુવાન હેતલનામની યુવતી સાથે આઇપીમીશન સ્કુલની સામે ફાસ્ટટ્રેક કોર્ટ પાસે હતા ત્યારે અજાણ્યા શખ્સોએ આવી એકટીવાને હડફેટે લઇ એક બાઇકમાં હિતેશ પરીને અને બીજા બાઇકમાં હેતલને બેસાડી માધાપર ચોકડી લઇ જઇ માર માર્યો હતો. તેમજ ત્યાંથી હીતેશપરીએ બાઇકમાંથી કુદી ભાગી ગયો હતો. શખ્સો કોણ હતા તે અંગે પોલીસે તપાસ આદરી છે.


Advertisement