મોદી સામે આંગળી ચીંધના૨ાના હાથ કાપી નાખો: ભાજપ નેતા

25 April 2019 01:37 PM
India
  • મોદી સામે આંગળી ચીંધના૨ાના
હાથ કાપી નાખો: ભાજપ નેતા

હિમાચલ પ્રદેશ ભાજપ પ્રમુખ ફ૨ી બેફામ

Advertisement

શિમલા તા. ૨પ
કોંગે્રસ અધ્યક્ષ્ા ૨ાહુલ ગાંધી સામે અભ ભાષ્ાાનો પ્રયોગ ક૨વા ચૂંટણીપંચે બે દિવસ પ્રચા૨ પ્રતિબંધ મૂક્યાના દિવસો બાદ હિમાચલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ્ા સતપાલસિંહ સત્તાએ જણાવ્યું છે કે વડાપ્રધાન ન૨ેન્ મોદીના ટીકાકા૨ોના હાથ કાપી નાખવા જોઈએ.
મેડી બેઠકના ભાજપના ઉમેદવા૨ ૨ામ સ્વરૂપ શર્મા માટે પ્રચા૨ ક૨ી ૨હેલા સત્તીએ જણાવ્યું હતું કે જો કોઈ મોદી સામે આંગળી ચીંધે તો આપણે એ કાપી તેને આપી દેવી જોઈએ. તેમણે યુપીએના એ૨વર્સન સોનિયા ાગધીં સામે કોંગે્રસનો નાશ ક૨વાનો પણ આક્ષ્ોપ ર્ક્યો હતો. ઉલ્લેખનીય છે કે ચૂંટણીપંચે ૨ાહુલ ગાંધી સામે વાંધાજનક શબ્દપ્રયોગ ક૨વા બદલ તેમના પ૨ ૪૮ કલાકનો પ્રચા૨ પ્રતિબંધ ફ૨માવ્યો હતો.
હિમાચલ પ્રદેશ કોંગે્રસ અધ્યક્ષ્ા કુલદીપ ૨ાઠોડે જણાવ્યું હતું કે પક્ષ્ા સત્તી સામે ચૂંટણીપંચને ફિ૨યાદ ક૨શે.


Advertisement