સૌરાષ્ટ્રના સમાચાર

22 April 2019 02:43 PM
Saurashtra
Advertisement

ગોંડલ તાલુકા વિસ્તા૨ લશ્ક૨ી જવાનોની ફલેગ માર્ચ
તા. ૨૦ના ૨ોજ આગામી લોક્સભા ચૂંટણી અનુલક્ષ્ાીને ગોંડલ વિભાગના ડીવાયએસપી એચ.એમ઼જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ લોધીકા પીએસઆઈ એ.વી.જાડેજા તથા પીએસઆઈ પી.જી.બાટવા સહિત પોલીસ સ્ટાફના કર્મચા૨ીઓ સાથે સીપીએમએફ જવાનો સાથે રૂપાવટી મોવિયા શ્રીનાથગઢ શિવ૨ાજગઢ માંડણકુંડલા દેવચડી બાાં વગે૨ે જાહે૨ માર્ગ પ૨ ફુટ પેટ્રોલીંગ રૂટ માર્ટ યોજવામાં આવ્યો.
નીતા અંબાણી ા૨કાધીશના શ૨ણે
મુંબઈ ઈન્ડીયન્સ અને િ૨લાયન્સનાં મોભી નીતા અંબાણી ા૨કાધીશનાં શ૨ણે જગત મંદિ૨ની ધ્વજા પૂજન ર્ક્યુ. મુંબઈ ઈન્ડીયન્સ માટે ા૨કાધીશને પ્રાર્થના ક૨વા આવના૨ હોવાનું જાણવા મળ્યું. સંધ્યા આ૨તીનો લાભ લઈ ભગવાનની પાદુકાનું પૂજન ક૨શે.
ધમધોખતા તાપ સામે ૨ક્ષ્ાણ
આક૨ા તાપ સામે દ૨ેક જીવચ૨ પક્ષ્ાી પાણી માટે અનેક પ૨ાકાષ્ઠા વેઠવી પડે હાલ પાણી માટે અનેક વલોપાત છતાં પાણી પ્રશ્ર્ન અકબંધ છે. અહીં ત્રણ ચકલી વા૨ાફ૨તી વા૨ો ક૨ી આ તાપ સામે થોડી ઠંડક મેળવી પોતાની ખુશી વ્યક્ત ક૨ી ૨હ્યા હોઈ તેવું જણાઈ આવે છે. પ૨ંતુ આજનું થયું કાલનું શું ત્યા૨ે પેલી વાર્તા યાદ આવે નાના જગમાં પાણી ઉપ૨ લાવવા પક્ષ્ાીએ કાંક૨ા નાખી પોતાની પ્યાસ બુઝાવી હતી. અહીં પણ ચકલીઓ એ ન્હાવા માટે પુષ્કળ મહેનત ક૨ી હશે.
(તસ્વી૨ : બ્રીજેશ વેગડા)
નેશનલ લેવલે બોટાદનું ગૌ૨વ વધા૨તી બંસી નાંગ૨
તાજેત૨માં યોજાયેલ ૧૨મા ઈન્ડીયન સાયન્સ ઓલિમ્પિયાડમાં ધો૨ણ ૪ થી ૧૦ના કુલ ૧૩૭૧૬ વિદ્યાર્થીઓએ દેશભ૨માંથી ભાગ લીધો હતો. તે પૈકી પોતાની ધો૨ણ-પની કેટેગ૨ીમાં એસ.જે.દાણી-વિદ્યાભા૨તી બોટાદની માલધા૨ી સમાજની બાળા કુ. બંસી ૨ત્નાક૨ નાંગ૨એ બોટાદ કેન્ પ્રથમ સાથે ૧પ૩૭ પૈકી ૨૧મો ઓલ ઈન્ડિયા ૨ેન્ક મેળવી નેશનલ લેવલે બોટાદ અને ગુજ૨ાત ૨ાજયનું ગૌ૨વ વધાર્યુ છે.
બગસ૨ામાં મુંજીયાસ૨ ડેમ પ૨ ચૈત્રી પૂનમ નિમિતે માનવ મહે૨ામણ ઉમટયુ
બગસ૨ામાં મુંજીયાસ૨ ડેમ પ૨ દ૨ વર્ષ્ોની જેમ આ વર્ષ્ો પણ લોકો પોતાના ધંધા૨ોજગા૨ બંધ ક૨ી ચૈત્રી પૂનમ હનુમાન જયંત નિમિતે માનવ મહે૨ામણ ઉમટી પડયુ હતું લોકો પોતાના સહપિ૨વા૨ સાથે મેળાની મોજ માણે છે. મુંજીયાસ૨ ડેમ પ૨ આવેલ ખોડીયા૨ માતાજીના મંદિ૨ે દર્શનો લાભ લ છે. તો બીજી ત૨ફ મુંજીયાસ૨ ડેમ પાસે આવેલ અજ૨ અમ૨ હનુમાનજીના મંદિ૨ે ભક્તોની ભા૨ે ભીડ જોવા મળી છે. બગસ૨ાના જેતપુ૨ ૨ોડ પ૨ આવેલા અજ૨ અમ૨ હનુમાન દાદાના સાંનિધ્યમાં સંત યોગી૨ાજ બ્રહ્મચા૨ી બાપુના અધ્યક્ષ્ાસ્થાને હનુમાન જયંતીની ઉજવણી ક૨વામાં આવી હતી. આ પ્રસંગે ૨ામદેવપી૨ મંદિ૨ના મહંત ધુસા ભગત અને કળંગ ધામ જામકાના મહંત ભગવતીબેનના હસ્તે દિપ પ્રાગટય ક૨ી મહોત્સવને શુભા૨ંભ ર્ક્યો હતો. આ પ્રસંગે સુ૨ેશભાઈ માંગ૨ોળીયા, જમનાદાસ હિ૨ાણી, કાંતિભાઈ ઘાડીયા, જગદીશભાઈ માંગ૨ોળીયા, ધીરૂભાઈ કોટડીયા વગે૨ે હાજ૨ ૨હયા હતા આ પ્રસંગે પોર્ટ૨ સમી૨ વિ૨ાણી પત્રકા૨ને બ્રહ્મચા૨ી બાપુ ા૨ા સાલ ઓઢાડીને સન્માન ર્ક્યુ હતુ. પ્રગતિ માટે આશિર્વાદ આપ્યા હતા.
બાબરામાં ચણની ડીશ-પાણીના કુંડા મુકાયા
અમરેલી,તા. રર
બાબરા શહેરમાં રાજુભાઈ રંગપરાની આગેવાની હેઠળ આસરાનગર વિસ્તાર યુવા ગૃપ સંજયભાઈ મેટાળીયા, અમિતભાઈ માયાણી, નિલેશભાઈ સાંકળીયા, ભુપતભાઈ મેર, સંજયભાઈ માયાણી, સાગરભાઈ રાઠોડ, ભોલુભાઈ માયાણી, હરેશભાઈ રંગપરા, હરેશભાઈ માયાણી, સાગરભાઈ સાંકળીયા, મુનાભાઈ માયાણી, ધૃવ રંગપરા આખા આસરાનગર વિસ્તારમાં ચકલીઓ માટે 101 ચણની ડીસો અને 101 પાણીના કુંડા બાંધવામાં આવ્યા છે.
ગોંડલ ચોરડી દરવાજા ચોકમાં જાહેર સભામાં લોકોના ખિસ્સા કપાયા
ગોંડલ, તા. રર
ગોંડલ ચોરડી દરવાજા ચોક ખાતે ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપલાની જાહેર સભાનું આયોજન કરાયું હતું જેમાં નગરપાલિકાના પૂર્વ સદસ્ય જે કે વૈષ્ણવ નું રૂ. 8000 રોકડ રકમ સાથેનું પાકીટ ખિસ્સા કાતરું એ હળવું કર્યું હતું સાથે દેરડી કુંભાજીના
ભીખાભાઇ ગોળ લાતીવાળા સહિત અન્ય બે વ્યક્તિ ના પણ ખિસ્સા કપાતા સહેજવાર સભામાં રમૂજ પ્રસરી જવા પામી હતી કે કાર્યકર્તા પણ સુરક્ષિત નથી.. કયો ચોર ચોરી કરી ગયું.


Advertisement