વિજય રૂપાણી ખરેખર કોમનમેન

15 April 2019 06:34 PM
Rajkot Gujarat
  • વિજય રૂપાણી ખરેખર કોમનમેન

Advertisement

મુખ્યમંત્રી વિજય રૂપાણી ગઈકાલે રાજકોટમાં આંબેડકર જયંતિ નિમિતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી આપવા પહોંચ્યા હતા તે સમયે તેઓએ પોતાના ચપ્પલ ઉતાર્યા હતા. અને પુષ્પાંજલી આપ્યા બાદ પણ ઉઘાડા પગે સૌનું અભિવાદન ઝીલ્યું હતું અને પોતે કોમનમેન છે તે ફરી એક વખત સાબીત કયુર્ં હતું.


Advertisement