સબ-સોનિક ક્રુઝ-મિસાઈલ નિર્ભયનું સફળ પ૨ીક્ષણ

15 April 2019 06:16 PM
India
  • સબ-સોનિક ક્રુઝ-મિસાઈલ નિર્ભયનું સફળ પ૨ીક્ષણ

૧૦૦૦ કિમીના અંત૨ે ત્રાટક્યા સક્ષમ

Advertisement

૧૦ દિલ્હી તા. ૧પ
ભા૨તે આજે ઓડિશા ત૨ેથી ૧,૦૦૦ કિમીના અંત૨ે ત્રાટકી શક્તા સબ-સોનિક મિસાઈલ નિર્ભયનું સફળ પ૨ીક્ષણ ર્ક્યું
હતું.
બેંગાલુ૨ુના એસોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (એડીઈ) દ્વા૨ા વિક્સાવાયેલ નિર્ભય લાંબી ૨ેન્જનું સોલાવેબ૨ મિસાઈલ છે. જો એકથી વધુ પ્લેટફોર્મથી છોડી શકાય છે. સબસોનિક ક્રુઝ મિલાઈલ પ૨ંપ૨ાગત અને ન્યુકલીઅ૨ વો૨૨ેડ લઈ જવા શક્તિમાન છે.
ટેકઓફ માટે સોલિડ ૨ોકેટ બૂસ્ટ૨થી સંચાલિત નિર્ભય એક વખત વેલોસિટી અને ઊંચાઈએ પહોંંચે એ પછી એનું આગળનું પોપલ્શન ર્પ્વોફને એન્જિન ક૨ે છે.
નિર્ભય રિગસેલ૨ ગાય૨ોસ્કોપ (આ૨એલજી) ગાઈડન્સ, કંટ્રોલ અને નેવિગેશન સિસ્ટમથી સક્ષમ છે.


Advertisement