પાકિસ્તાનની નહીં હિન્દુસ્તાનની વાત કરો: મોદીને પ્રિયંકાની સલાહ

15 April 2019 05:53 PM
India
  • પાકિસ્તાનની નહીં હિન્દુસ્તાનની વાત કરો: મોદીને પ્રિયંકાની સલાહ

Advertisement

કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો હુમલો કરતા કહ્યું કે, આ ચૂંટણી ભારતમાં લડાઈ રહી છે અને તમારે ભારતની વાત કરવી જોઈએ પાકિસ્તાનની નહીં. તેઓએ ખેડુતોના મુદ્દે રોજગારીના મુદ્દે વાત કરવા મોદીને પડકાર કર્યો હતો.


Advertisement