ટીક ટોક ઉપર પ્રતિબંધ યથાવત

15 April 2019 05:50 PM
India
  • ટીક ટોક ઉપર પ્રતિબંધ યથાવત

Advertisement

નવીદિલ્હી તા.15
સુપ્રીમ કોર્ટે ટીક ટોક એપ્લીકેશન પરનો પ્રતિબંધ દુર કરવાનો ઈન્કાર કરી દીધો છે. અગાઉ મદ્રાસ હાઈકોર્ટે આ પ્રતિબંધ મુકયો હતો. જેને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો છે. આજે સર્વોચ્ચ અદાલતે સોશ્યલ મીડીયાના આ પોપ્યુલર પ્લેટફોર્મ પરના પ્રતિબંધને પડકારાયો હતો. પરંતુ સર્વોચ્ચ અદાલતે તેમાં કોઈ દરમ્યાનગીરી કરવાનો ઈન્કાર કરી દીધો હતો.


Advertisement