મહેબુબાના કાફલા પર પત્થરમારો થયો

15 April 2019 05:38 PM
India
  • મહેબુબાના કાફલા પર પત્થરમારો થયો

Advertisement

નવી દિલ્હી: કાશ્મીર ખીણમાં આજે પ્રચાર સમયે પીડીપી વડા મહેબુબા મુફતીના કાફલા પર પત્થરમારો થયો હતો. મહેબુબા અનંતનાગ લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે.
તેઓ અહીના મીરા ગામમાંથી પ્રચાર કરીને પરત ફરી રહ્યા હતા તે સમયે પત્થરમારો થયો હતો. જો કે મહેબૂબાને ઈજા થઈ નથી. પોલીસે કેટલાક લોકોની ધરપકડ કરી છે.


Advertisement