સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ જામનગરના જિલ્લા યુવા પ્રમુખ ભાસ્કરભાઇ જોષીનો જન્મદિવસ

15 April 2019 05:15 PM
Jamnagar
Advertisement

બ્રહ્મસમાજ તેમજ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા ભાસ્કરભાઇ જોષીનો આજે જન્મદિવસ છે, સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના જામનગર જિલ્લા યુવા પાંખના પ્રમુખ ભાસ્કરભાઇ જોષી, પરશુરામ શોભાયાત્રા, વિદ્યાર્થી સન્માન સમારોહ વિગેરે અનેક કાર્યક્રમોમાં ક્ધવીનર તરીકેની જવાબદારી સફળતાપૂર્વક સંભાળી ચુકયા છે બ્રિલિયન્ટ સ્કૂલમાં એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવતા અને સરળ સ્વભાવના ભાસ્કરભાઇ વિદ્યાર્થી વર્ગમાં સારી એવી ચાહના મેળવે છે સાંજ સમાચાર આજના દિવસે તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે તેમનો મોબાઇલ નં.9909975271 છે.


Advertisement