બાબરામાં ડાર્. અાંબેડકરજીની ૧ર૮મી જન્મજયંતિની ઉજવણી થઈ

15 April 2019 02:28 PM
Amreli
  • બાબરામાં ડાર્. અાંબેડકરજીની ૧ર૮મી જન્મજયંતિની ઉજવણી થઈ

Advertisement

બાબરા તા. ૧પ ભારતીય બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ અાંબેડકરની ૧ર૮ મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં અાવેલ. બાબરા કરીયાણા રોડ પર અાવેલ ''બાબા સાહેબ''ની પ્રતિમાને ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર, ન.પા. પ્રમુખ વનરાજભાઈ વાળા, ન.પા. પૂવૅ પ્રમુખ ખીમજીભાઈ મારૂઅે ફુલહાર કરેલ. અા તકે દલીત સમાજ અગ્રણી ગોવાભાઈ મારૂ, તાલુકા કોંગે્રસ પ્રમુખ જસમતભાઈ ચોવટીયા, મનસુખભાઈ પલસાણા, કુલદીપભાઈ બસીયા, સુલેમાનભાઈ ગાંધી તેમજ દલીત સમાજના અાગેવાનોઅે હાજરી અાપેલ હતી.


Advertisement