અાંબલીયા ઘેડના પાનેરા પરિવારનાં અાંગણે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું અાયોજન

15 April 2019 02:22 PM
Junagadh

રકતદાન કેમ્પ, લોક ડાયરો, કાનરુગોપી રાસ જેવા ધામિૅક કાયૅક્રમો તા. ર૦મીથી કથાનો પ્રારંભ તા. ર૬મીઅે કથાની પૂણાૅહુતિ

Advertisement

જુનાગઢ તા. ૧પ માણાવદર અાટૅસરુકોમસૅ કોમ્પ્યુટર સાયન્સ કોલેજ શૈક્ષણિક સંકુલના સ્થાપક કેણવણીકાર, જીલ્લા સહકારી બેન્કના માજી ચેરમેન, જીલ્લા પંચાયતના જુનાગઢના પૂવૅ પ્રમુખ અાહીર અગ્રણીય જેઠાભાઈ પાનેરા પરિવાર દ્રારા અાંબલીયા (ઘેડ)ના અાંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અાગામી તા. ર૦ અેપ્રીલથી ર૬ અેપ્રીલ દરમ્યાન કરવામાં અાવ્યું છે. ''કથાકાર'' ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની વ્યાસપીઠ પર કાશી ભાલકાવાળા શાસ્ત્રી ડાર્. પૂ. મહાદેવ પ્રસાદ મહેતા કથાનું રસપાન કરાવશે કથા સપ્તાહનો સમય સવારે ૯ થી ૧ર બપોરના પ થી ૬ દરમ્યાન રાખવામાં અાવેલ છે. વિધિ કાયૅક્રમો ભાગવત સપ્તાહ પારાયણની સાથે સાથે સેવાકીય માનવ જીંદગી બચાવી લેવા માટે તા. રપરુ૪રુ૧૯ ને ગુરુવારના સવારે ૧૧ કલાકે રકતદાન કેમ્પનું અાયોજન કરવામાં અાવ્યું છે.ઉપરાંત તા. ર૧રુ૪રુ૧૯ને રવીવારની રાત્રીના નામાંકિત ટીવી અાટૅસ કલાકાર ભજનીક સુરેશ રાવલા દમયંતિબેન બરડાઈ, શીવરાજભાઈ વાળાની સાથે હાજી રમકડું ઢોલક પર નામ કરશે. તા. ર૩રુ૪રુ૧૭ને મંગળવારના રાત્રીના પદ્મ વિભૂષિત ભીખુદાન ગઢવીની લોકસાહિત્ય પીરસશે. તા. રપરુ૪રુ૧૯ ને ગુરુવારના ચૌટારુમટીયાણા પાડોદર ગામોની રાસ મંડળી કાનગોપીના રાસ રજુ કરશે. ઉપરાંત દરરોજ રાત્રીના ધામીૅક સંગીતમય કાયૅક્રમો પણ યોજવામાં અાવેલ છે. મહાપ્રસાદ કથા પ્રારંભ તા. ર૪રુ૪રુ૧૯ શનીવારથી કથાપૂણાૅહુતી તા. ર૬રુ૪રુ૧૯ શુક્રવાર દરમ્યાન કથા શ્રવણ કમીૅઅો માટે બપોર અને સાંજના મહાપ્રસાદનું અાયોજન પણ કરવામાં અાવ્યાનું જેઠાભાઈ પાનેરાઅે જણાવ્યું છે.


Advertisement