બેંગ્લોરની ટીમમાં ઇજાગ્રસ્ત કોલ્ટર નાઇલના સ્થાને રમશે ડેલ સ્ટેન

13 April 2019 04:39 PM
Sports
  • બેંગ્લોરની ટીમમાં ઇજાગ્રસ્ત કોલ્ટર નાઇલના સ્થાને રમશે ડેલ સ્ટેન

Advertisement

2.2 કરોડની કિંમતે રટેન કરાયેલા પેસ બોલર નેથન કોલ્ટર-નાઇલને ઇજા થતાં તેના સ્થાને બંેંંગ્લોરની ટીમે સાઉથ આફ્રિકાના સ્પીડસ્ટર ડેલ સ્ટેનને લીધો છે. સ્ટેન 19 એપ્રિલની કલકત્તા સામેની મેચથી સિલેકશન માટે ઉપલબ્ધ રહેશે. સ્ટેન 2008 થી 2010 દરમિયાન બેંગ્લોર વતી 28 મેચમાં 27 વિકેટ લઇ ચૂકયો છે.


Advertisement