બકરી સાથે વોક કરતા બિગ બી

13 April 2019 03:15 PM
Entertainment
  • બકરી સાથે વોક કરતા બિગ બી

Advertisement

અમિતાભ બચ્ચ હાલમાં એક બકરી સાથે વોક કરતાં જોવા મળ્યા હતા. તેઓ તામિલ ઉયાર્ન્થા મનિથનમાં કામ કરી રહ્યા છે. જેને હિન્દીમાં તેરા યાર હૂ મેં નામે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મના એક દ્રશ્યમાં તેમની સાથે એક બકરી પણ ચાલતી જોવા મળી રહી છે. શૂટીંગ પરનો ફોટો અમિતાભ બચ્ચને ટવીટર પર શેર કર્યો હતો. ફોટોમાં તેઓ સફેદ ધોતી-કુર્તામાં જોવા મળી રહ્યા છે.


Advertisement