કોટડાસાંગાણીના શીશકના ગૌસ્વામી પરીવારની લાડલી સ્માર્ટ સ્વરાનો આજે જન્મદિવસ

13 April 2019 01:22 PM
Gondal
  • કોટડાસાંગાણીના શીશકના ગૌસ્વામી પરીવારની લાડલી સ્માર્ટ સ્વરાનો આજે જન્મદિવસ

Advertisement

કોટડાસાંગાણી કોટડાસાંગાણીના શીશક ગામના ગોસ્વામી પરીવારની લાડલી સ્માર્ટ સ્વરાનો આજે પ્રથમ જન્મ દિવસ હોઈ પરીવાર દ્રારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે દાદા દિનેશભાઈ દાદિ રમાબેન પપ્પા રૂપેશભાઈ મમ્મી રીનાબેન ફઈ ગીતાબેન તેમજ ક્રિષ્નાબેન દ્રારા સ્વરાને જન્મદિવસ નીમીત્તે લાડ લડાવી ગીફ્ટ આપી ઉજવણી કરવામાં આવી હતી અને લાડલી સ્વરા હંમેશા હસતી રહે તેવી શુભકામનાઓ પાઠવવામા આવી હતી તેમના પપ્પાના મોબાઈલ નંબર 98255 20249 પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.


Advertisement