પોરબંદરમાં ઉતરતા ભાજપના સ્ટાર પ્રચારકો : ભાયાવદરમાં રૂપાલાની સભા

13 April 2019 12:25 PM
Porbandar
  • પોરબંદરમાં ઉતરતા ભાજપના સ્ટાર પ્રચારકો : ભાયાવદરમાં રૂપાલાની સભા

Advertisement

પોરબંદર લોકસભા સીટ ઉપર પણ ચૂંટણી પ્રચાર માં આજે થી ભાજપ દ્વારા સ્ટાર પ્રચારક ઉતારવા માં આવ્યા છે, ભાજપ ના સ્ટાર પ્રચારક પરસોતમ રૂપાલા એ આજે પોરબંદર સીટ ઉપર પ્રચાર શરૂ કરી ભયાવદરમાં જાહેર સભા ને સંબોધી હતી આ તકે પુર્વ સાંસદ હરીભાઇ પટેલ માજી ધારાસભ્ય પ્રવિણભાઇ માંકડીયા, ડી.કે.સખીયા,જયંતિભાઇ ઢોલ,જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા,શહેર ભાજપ પ્રમુખ મિતેષ અમૃતિયા,મહામંત્રી સરજુ માકડીયા,મહામંત્રી હસમુખભાઈ માકડીયા,ન.પા.પૂર્વ પ્રમુખ અતુલભાઈ વાછાણી, યુવા ભાજપ ધવલ ધમસાણીયા તેમજ વિરોધ પક્ષ ના નેતા વિ.સી.વેગડા સહીતના આગેવાનો એ પણ રમેશ ધડુકના સમર્થનમાં ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા.


Advertisement