રાજકોટના રાજકારણમાં હવામાન પલટો : લલીતભાઇ કગથરાનું વાવાઝોડુ

13 April 2019 12:24 PM
Rajkot Gujarat Politics
  • રાજકોટના રાજકારણમાં હવામાન પલટો : લલીતભાઇ કગથરાનું વાવાઝોડુ
  • રાજકોટના રાજકારણમાં હવામાન પલટો : લલીતભાઇ કગથરાનું વાવાઝોડુ
  • રાજકોટના રાજકારણમાં હવામાન પલટો : લલીતભાઇ કગથરાનું વાવાઝોડુ
  • રાજકોટના રાજકારણમાં હવામાન પલટો : લલીતભાઇ કગથરાનું વાવાઝોડુ

Advertisement

વોર્ડ નં.7 અને 17માં કોંગ્રેસની પદયાત્રાને વેપારી સહિતના વર્ગનું બહોળુ સમર્થન : અશોક ડાંગર
રાજકોટલોકસભા ચુંટણી-2019 ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી લલીતભાઈ કગથરાના જનસંપર્ક પદયાત્રામાંપ્રચાર અન્વયે રાજકોટ શહેરમાં વોર્ડ નં.17 અને વોર્ડ નં.7માં પદયાત્રા યોજવામાં આવેલ હતી અને પ્રજાજનો, મતદારો, અને વેપારીઓ દ્વારા પદયાત્રા દરમ્યાન જબ્બર પ્રતિસાદ મળેલ છે.
વોર્ડ નં.17 જનસંપર્કપદયાત્રા કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અશોકભાઈ ડાંગર, પ્રદેશ ઉપપ્રમુખ ડો.હેમાંગભાઈ વસાવડા, મહેશભાઈ રાજપૂત, મહિલા પ્રમુખ મનીશાબાવાળા, પ્રતિમાબેન વ્યાસ વોર્ડ પ્રમુખનિમિશભાઈ ભંડેરી, કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા, ગાયત્રીબેન ભટ્ટ, જયાબેન ટાંક, મહામંત્રી પ્રહલાદસિંહ ઝાલા, આગેવાન શૈલેશભાઈ રૂપાપરા, દર્શનભાઈ ગરનામી, પરસોતમભાઈ સગપરીયા, કૈલાસભાઈ કાકડિયા, યોગેશભાઈ વ્યાસ, વિમલ મુંગરા, બાબુભાઈ સાવલિયા, કૌશિકભાઈ દેવમુરારી, અશ્વિનભાઈ ઘડિયા, હસુભાઈ વૈષ્ણવ, મહેન્દ્રસિંહ જાડેજા વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વોર્ડ નં.7 જનસંપર્ક પદયાત્રા કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અશોકભાઈ ડાંગર, પ્રદેશ ઉપપ્રમુખ ડો.હેમાંગભાઈ વસાવડા, પ્રદેશ મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી, મહેશભાઈ રાજપૂત, પૂર્વ વિરોધપક્ષના નેતા કેયુરભાઈ મસરાણી, પ્રવીણભાઈ રાઠોડ, યુથ કોંગ્રેસ પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, વોર્ડ પ્રમુખશ્રી કેતનભાઈ જરીયા, મહામંત્રી સંજયભાઈ કથ્રેચા, બહાદુરભાઈ સિંધવ, રણજીતભાઈ મુંધવા, હબીબભાઈ કટારીયા, નાગજીભાઈ વિરાણી, કિશોરસિંહ જાડેજા, ગોપાલભાઈ બોરાણા, આનંદભાઈ વાગડિયા, મનોજભાઈ, વિરાજ રાઠોડ, ગોરધનભાઈ વાઘેલા, આનંદભાઈ વાગડિયા સહિતના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં જનસંપર્ક પદયાત્રામાં જોડાયા હતા અને કોંગ્રેસ પક્ષના લોકલાડીલા ઉમેદવારશ્રી લલીતભાઈ કગથરાને બહોળો જન સમર્થનમળી રહ્યું છે.


વોર્ડ નં.12ના સરદાર ચોકમાં કોંગ્રેસની વિરાટ જાહેર સભા : લોકો સ્વયંભુ ઉમટી પડયા
અશોક ડાંગર, હિતેષ વોરા, જશવંતસિંહ ભટ્ટી સહતિના નેતાઓનો પ્રચંડ લોકસંપર્ક
રાજકોટલોકસભા ચુંટણી-2019 ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી લલીતભાઈ કગથરાના જનસંપર્ક પ્રચાર અન્વયે રાજકોટ શહેરમાં વોર્ડ નં.12માં જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ હતું આ જાહેર સભામાં કોંગ્રેસ પક્ષના લોકલાડીલા ઉમેદવાર શ્રી લલીતભાઈ કગથરાને જબરું જનસમર્થન મળેલ હતું આ જાહેરસભામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અનેપ્રજાજનો, મતદારોબહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ જાહેરસભામાં કોંગ્રેસના લોકલાડીલા ઉમેદવારશ્રી લલીતભાઈ કગથરા, શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા, પ્રદેશ મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી, પ્રદેશ સહ મંત્રી ગોપાલભાઈ અનડકટ, યુથ કોંગ્રેસ પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, વોર્ડ પ્રમુખ જગદીશભાઈ સખીયા, કોર્પોરેટરશ્રીઓ વિજયભાઈ વાંક, સંજયભાઈ અજુડિયા, ઉર્વીશીબા જાડેજા, ઉર્વશીબેન પટેલ, જયાબેન ટાંક વોર્ડ આગેવાનો કનકસિંહ જાડેજા, ડો. સંજયભાઈ પટેલ, દિલીપભાઈ વાંક, ભુપતભાઈ ઘીયાડ, મહેન્દ્રભાઈ હદવાણી, અશોકભાઈ મારાકના, મનુભાઈ કપુરિયા, લાલભાઈ વાછાણી, દેવ્દાન્ભું માલા, ભુદરભાઈ પટેલ, રાજભા જાડેજા, નરેન્દ્રસિંહ જીનામ, લક્કીરાજસિંહ જાડેજા, નીલેશભાઈભાલોડી, સોનલબેન ભાલોડી, કિશનભાઈ પરસાનીયા, અજીતભાઈ વાંક, દિલીપભાઈ ચાવડા, રણજીતભાઈ સોલકી, સવજીભાઈ પ્રજાપતિ, મુસ્તાકભાઇ બેલીમ સહિતનાઆગવાનો કાર્યકરો અને નગરજનોબહોળી જનસંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા અનેકોંગ્રેસ પક્ષના લોકલાડીલા ઉમેદવારશ્રી લલીતભાઈ કગથરાની જાહેરસભાને જનસમર્થન મળેલ હતું.


Advertisement