બોટાદમાં બે વષૅ પૂવેૅ માર મારવાના કેસમાં નોંધાયેલી ફરિયાદમાં અારોપીઅોને બે વષૅની સજા ફટકારતી કોટૅ

11 April 2019 02:13 PM
Botad
Advertisement

બોટાદ તા. ૧૧ મળતી માહિતી મુજબ ફરીયાદી શારદાબેન મહેશભાઈ ધનજીભાઈ બાજડીયા (રે. લાઠીદા વાળા)અે અેવા મતલબની ફરીયાદ નોંધાયેલ છે તારીખ ૧૮/૧૦/ર૦૧૬ ના ફરીયાદી પોતાની સાસુમાં ઘરે ગયેલા ત્યારે અારોપી ભુપતભાઈ કાનજીભાઈ બાગડીયા અને દિપિકાબેન ભુપતભાઈ બાગડીયાનાઅોઅે ફરીયાદીને કોઈ પણ જાતના કારણ વગર દિપીકા બેને લાકડાના ધોકા ફરીયાદીના ડાબા હાથે અાગળા ઉપર માર મારેલ અને અારોપી ભુપતભાઈઅે સોરીયાનો હાથો માથામાં મારી ઈજા પહોંચાડેલ જે બદલની ફરીયાદ ફરીયાદીઅે બોટાદ પોલીસ સ્ટેશનમાં કરેલ જેમાં પુરતો પુરાવો હોય તપાસ કરનાર અધિકારીઅે ચાજૅશીટ કોટૅમાં દાખલ કરેલ જેનો નંબર રર૦૧/૧૬ છે. ઉપરોકત કેસ ગઈકાલને ફસ્ટૅ અેડિશનલ જયુડીશયલ ફસ્ટૅ કલાકસ મેજીસ્ટે્રટની અદાલતમાં ચાલી જતા નામદાર કોટૅે મૌખિક પુરાવો તેમજ દસ્તાવેજી અાધારો તેમજ સરકારી વકીલ અેસ.ઝેડ રાજપુતની દલીલ તેમજ તેમણે રજુ કરેલા ચુકાદાઅોને ઘ્યાને લઈ નામદાર કોટૅ બને અારોપીઅોને અેકરુઅેક વષૅની સાદી કેદની સજા તેમજ રૂપિયા બેરુબે હજારનો દંડ ફટકારતો હુકમ કરેલ છે. જાે અારોપી દંડના ભરે તો વધુ ૩૦ દિવસની સજા કરતો હુકમ કરેલ છે.


Advertisement