દલ-દેવળીયા ગામે શનિવારથી શ્રી રામકથા પારાયણનો પ્રારંભ

11 April 2019 01:11 PM
Rajkot Dharmik
  • દલ-દેવળીયા ગામે શનિવારથી શ્રી રામકથા પારાયણનો પ્રારંભ

Advertisement

(હષૅલ ખંધેડીયા) નવાગામ તા. ૧૧ દલરુદેવાળિયા સમસ્ત ભરવાડ સમાજ તથા ગ્રામજનો દ્રારા તા. ૧૩રુ૪ થી તા. ૧૯રુ૪ સુધી વકતા રમેશભાઈ અોઝાના શિષ્ય પ્રકાશભાઈ પી. જાેશી (શેઠવડાળા) કથાનું રસપાન કરાવશે તથા ૧પરુ૪ ના રાત્રે ૯ કલાકે સંતવાણી તથા મંદિરના પ્રથમ પાટોત્સવ નિમીતે તા. ૧૪ના રામનવમીના શુભ દિવસે શ્રી વિગ્રોહના અભિષેક રુપૂજન રુ અચૅન થશે. કથા દરમ્યાન રોજ મહાપ્રસાદનંુ અાયોજન કરેલ છે. દરેક ધમૅપે્રમી જનતાને પધારવા ઠાકર મંદિરના મહંત શ્રી કરશનદાસ બાપુઅે જણાવેલ છે.


Advertisement