અધધધ ૮૧ ટકા મુંબઈગરાઅો અનિદ્રાથી પરેશાન

04 April 2019 02:47 PM
Health
  • અધધધ ૮૧ ટકા મુંબઈગરાઅો અનિદ્રાથી પરેશાન

'વેકફિટ'અે દિલ્હી, મુંબઈ, બેંગ્લુરુ, હૈદરાબાદમાં કરેલા સવૅેનો ચોંકાવનારો રિપોટૅ : કામનો બોજ, ભવિષ્યની ચિંતા અને ખાસ તો મોબાઈલરુલેપટોપનંુ વ્યસન શહેરીજનોની ઉંઘ ઉડાડી નાખે છે

Advertisement

મુંબઈ તા.૪ સારા સ્વાસ્થ્ય માટે પુરતી નિદ્રા જરૂરી છે પરંતુ હકીકત અે છે કે દેશની અાથિૅક મહાનગરીના અધધધ ૮૧ ટકા લોકો અનિદ્રાથી પરેશાન હોવાનો ચોકાવનારો રિપોટૅ બહાર અાવ્યો છે. મુંબઈગરાઅોની અનિદ્રાની સમસ્યા હવે સામાન્ય બની રહી છે. સવૅેના રિપોટૅ અનુસાર ૮૧ ટકા મુંબઈગરા નિંદ ન અાવવાની સમસ્યાથી પીડિત છે. જયારે ઘણા લોકો પયાૅપ્ત ઉંધ નથી લઈ શકતા. કેટલાક લોકોની ઉંઘ વચ્ચેથી જ તૂટી જાય છે. ડોકટરોના જણાવ્યા અનુસાર શહેરી વિસ્તારોમાં વધતો કામનો બોજ અને ભવિષ્યની ચિંતાને લઈને લોકો અનિદ્રાનો શિકાર બની રહયા છે. તો લોકોની નિંદ હરામ કરવામાં મોબાઈલરુલેપટોપ પતામોટા વિલન બન્યા છે. લોકોની નિદ્રાની પેટનૅ સમજવા માટે 'વેકફિટ' નામની કંપનીઅે દિલ્હી, મંુબઈ, હૈદરાબાદ અને બેંગ્લુરુમા તાજેતરમાં જ સવૅે કયાૅે હતો. રિપોટૅ અનુસાર દરેક શહેરોમાં લોકો અનિદ્રાની ગંભીર સમસ્યાથી પરેશાન છે. ગ્રેટ ઈન્ડિયન સ્લીપ સ્કોડૅ ર૦૧૯ નામથી કરવામાં અાપેલા. અા સવૅેમા ૧પ હજાર લોકોને સામેલ કરવામાં અાવ્યા હતા. રિપોટૅ અનુસાર દરેક શહેરોમાં લોકો અનિદ્રાથી પરેશાન હતા. મુંબઈના અાકડા પર નજર નાખીઅે તો માત્ર ર ટકા જ અેવા લોકો છે જે રાત્રે ૧૧ વાગ્યાથી ૧ વાગ્યાની વચ્ચે સૂઈ જાય છે, જયારે ૩૬ ટકા લોકો ૭ કલાકથી પણ અોછા કલાકો સૂઈ શકે છે. ડોકટરો અનુસરા બહેતર સ્વાસ્થ્ય માટે રોજ ૭ થી ૮ કલાક ઉંઘવુ જોઈઅે. જયાં લોકો અનિદ્રાની સમસ્યાથી પીડિત છે. તો બીજી બાજુ સ્ક્રીન અેડીકશન અથાૅત રાત્રે સૂતા પહેલા મોબાઈલ ફોન, લેપટોપનો ઉપયોગ કરનારાઅોની સંખ્યા પણ ઘણી મોટી છે. સવૅેનંુ માનીઅે તક ૯૦ ટકા લોકો સૂતા પહેલા મોબાઈલ ફોન, લેપટોપ ચેક કરે છે. અામાંથી ઘણા લોકો મોડી રાત સુધી ગેમ રમે છે. ફિલ્મો કે વેબ સીરીઝ જોતા રહતા હોય છે. મનોરગ વિશેષજ્ઞાનો અનુસર સારી ઉંઘ ન અાવવા પાછળ અવસાદ, તનાન કે કોઈ બીમારી પણ કારણ હોય છે. સૂતા પહેલા સ્ક્રીન (મોબાઈલરુલેપટોપરુટીવી)ના ઉપયોગથી મગજ અેકિટવ થઈ જાય છે, જેના કારણે નિદ્રા અાપતંુ કેમિકલ મેલોટોનિન પ્રભાવિત થાય છે અને લોકોને ઉંઘ નથી અાવતી મનોચિકિત્સકો જણાવે છે કે અનિદ્રાથી માનસિક સમસ્યા પણ પેદા થઈ શકે છે.


Advertisement