પૂવૅ વડાપ્રધાન દેવેગૌડા સામે ફોમૅ ભરતા કોંગે્રસના સાંસદ: યુતિમાં ડખો

26 March 2019 02:22 PM
India
  • પૂવૅ વડાપ્રધાન દેવેગૌડા સામે ફોમૅ ભરતા કોંગે્રસના સાંસદ: યુતિમાં ડખો

કણાૅટકમાં અેક સાધે ત્યાં તેર તૂટે તેવી હાલત

Advertisement

બંેગાલુરુુ તા. ર૬ કણાૅટકના સત્તારૂઢ કોંગ્રેસ જેડીઅેસ યુતિના ઉમેદવાર તરીકે પૂવૅ વડાપ્રધાન અે જનતા દળ (સેકયુલર)ના અવપક્ષ અેચડી દેવેગૌડાઅે ટુમકુરમાંથી પોતાનું ઉમેદવારીપત્ર ભયુૅ છે, પણ તેમને કદાર સહયોગી કોંગે્રસના વતૅમાન સાંસદનો સામનો કરવો પડશે. યુતિના ભાગીદાર પક્ષો વચ્ચે થયેલી બેઠકસમજૂતીનો ભંગ કરી કોંગે્રસ સાંસદ અેસપી મુદા હનુમેગૌડાઅે ઉમેદવારીપત્ર ભયુઁ હતું. તેમણે જણાવ્યું હતું કે હું મજા તરીકે ફોમૅ ભરી રહ્યો નથી. હું ટુમકુરનો સાંસદ છંુ અને લડી રહ્યો છું. તેમણે અાશા વ્યકત કરી હતી કે પક્ષ તેમને ટિકીટ અાપશે. ગોવડાઅે નાયબ મુખ્યપ્રધાન પરમેશ્ર્વરની હાજરીમાં ફોમૅ ભયુઁ હતું તેમણે બો પક્ષોના કાયૅકરોને મતભેદો મિટાવી કોમવાદી ભાજપનો સામનો કરવા હાકલ કરી હતી. ચૂંટણીપૂવૅના જાેડાણ તરીકે જેડીઅેસ રાજયની લોકસભાની ર૮માંથી બેઠકો લડશે તેણે બેંગાલુરુ નોથૅ સીટ કોંગે્રસને અાપી છે. કોંગે્રસ અા બેઠક માટે રાજયના ગ્રામ વિકાસ પ્રધાન ક્રિષ્ના બાયરેગોયડાને ઉમેદવાર જાહેર કયાૅ હતા. કોંગે્રસના અેક વરિષ્ઠ નેતાઅે જણાવ્યું હતું કે જેડીયેસ ખાતે મજબૂત ઉમેદવારો નથી અને અેટલે જ કોંગે્રસ નેતા પ્રમોદ માધવરાજ ઉડ્ડપી ચિકમગલુુર બેઠક જેડીઅેસના ઉમેદવાર તરીકે લડી રહ્યા છે. તાકાતના અાધારે જેડીઅેસને વધુમાં વધુ બેઠકો અાપવી જાેઈતી હતી. અમારે અેક બેઠક અાપી દેવી પડશે તેવું અમે વિચાયુ હતું. માંડયા અને રાસન બેઠક સહિત કેટલાય સ્થળોઅે કોંગે્રસ રુ જેડીયેસના સ્થાનિક કાયૅકરોઅે નારાજગી વ્યકત કરી છે. કોંગે્રસ નેતા અને પૂવૅ ધારાસભ્ય કેઅેન રાજાગળે પણ રુમકુરથી અમલ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યંુ છે.


Advertisement