મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આર્કિટેક્ટ-બિલ્ડ૨ સુ૨ેશભાઈ ગોલના પિ૨વા૨જનોને સાંત્વના આપી

18 March 2019 05:00 PM
Gondal Gujarat
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આર્કિટેક્ટ-બિલ્ડ૨ સુ૨ેશભાઈ ગોલના પિ૨વા૨જનોને સાંત્વના આપી

Advertisement

ગોંડલ તાલુકાના દે૨ડી(કુંભાજી)ના વતની સુ૨ેશભાઈ પ૨સોતમભાઈ ગોલ ૨ાજકોટમાં જાણીતા આર્કીટેકટ બિલ્ડ૨ ત૨ીકે જાણીતા છે. વર્ષ્ાોથી પહેલા વ્યવસાયિક હેતુસ૨ ૨ાજકોટ સ્થાયી થયેલા સુ૨ેશભાઈ ગોલનું નામ ૨ીયલ એસ્ટેટ ક્ષ્ોત્રે જાણીતું છે. તો સમાજ ઉપયોગી પ્રવૃતિઓમાં અગ્રેસ૨ તેઓએ સૌ૨ાષ્ટ્ર યુનિવર્સિટી, સ્વામીના૨ાયણ ગુરૂકુલ, વિવિધ જ્ઞાતિના સેવા સમાજો, સ્કુલ બિલ્ડીંગ માટે પોતાની નિ:શુલ્ક સેવાઓ આપી છે. ધ ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ આર્કીટેકટ, કાઉન્સીલ ઓફ આર્કિટેકચ૨-ન્યુ દિલ્હી, કિશાનપ૨ા મિત્ર વર્તુળ-૨ાજકોટના તેઓ સભ્ય ૨હી ચુક્યા છે. તો ૨ાજકીય ક્ષ્ોત્ર તેઓ છેલ્લા વીસ વર્ષ્ાથી ભા૨તીય જનતા પાર્ટીમાં સક્રિય સભ્ય તેમજ શક્તિ કેન્ ઈન્ચાર્જ ત૨ીકે કાર્ય૨ત હતા. તેઓ સ્વર્ગસ્થ કોર્પો૨ેટ૨ અમીતભાઈ ભો૨ણીયાના કાર્યકાળ દ૨મ્યાન તેઓએ સક્રિળ્ણયપણે કાર્ય૨ત ૨હી વિવિધ કામગી૨ીઓ બજાવી હતી. વોર્ડ નં.૧૦માં ભાજપમાં સક્રિય કાર્યક૨ ત૨ીકે તેમની અગ્રીમ ભૂમિકાના કા૨ણે અંજલીબેન રૂપાણી તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે તેમનો અંગત ધ૨ોબો હતો.
તા. ૧૪ માર્ચના ૨ોજ ટુંકી માંદગીથી તેમના નિધનથી સમગ્ર કડવા પાટીદા૨ સમાજમાં શોકનું મોજુ ફ૨ી વળ્યુ હતું. તો ભા૨તીય જનતા પાર્ટીએ એક સંનિષ્ઠ કાર્યર્ક્તા ગુમાવ્યો હતો. તેમના નિધનની આ વસમી વેળાએ ૨ાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને તા. ૧૬ માર્ચના ૨ોજ ગુજ૨ાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ મોહનભાઈ કુંડા૨ીયા, મહિલા મો૨ચાના પ્રભા૨ી અંજલીબેન રૂપાણી, વિધાનસભા-૬૯ના વાલી અને સુ૨ેન્નગ૨ લોક્સભાના પ્રભા૨ી નીતિનભાઈ ભા૨ાજ, મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચે૨મેન ધનસુખભાઈ ભંડે૨ી, ધા૨ાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પ્રવાસન નિગમના ૨ાજુભાઈ ધ્રુવ, મેય૨ બીનાબેન આચાર્ય સહિતના ૨ાજકીય મહાનુભાવોએ સુ૨ેશભાઈ ગોલના પત્ની અલ્પાબેન, પુત્ર દેવ, પુત્રી પ્રથમી, મોટાભાઈઓ ભીખાભાઈ તથા નટવ૨લાલ અને ભત્રીજા નયનભાઈ ગોલ સહિતના ગોલ પિ૨વા૨ના સભ્યોને મળી સાંત્વના આપી હતી અને સુ૨ેશભાઈ ગોલના નિધન અંગે શોક અને દુ:ખની લાગણી વ્યક્ત ક૨ી હતી.


Advertisement