૨ેલવે ૧ એપ્રિલથી .દચ માં ક૨શે ફે૨ફા૨: નવી સુવિધાથી યાત્રીઓને લાભ

14 March 2019 05:13 PM
kutch India

નવા નિયમથી મોડી પડવાથી ટે્રન છૂટી જવાથી યાત્રીને વગ૨ ચાર્જે યાત્રા ૨દ ક૨વાની મંજૂ૨ી

Advertisement

નવી દિલ્હી તા. ૧૪
ભા૨તીય ૨ેલવે એક એપ્રિલથી મુસાફ૨ોને એક નવી સુવિધા આપવા જઈ ૨હ્યું છે. એ૨લાયન્સની જેમ ૨ેલવે પણ એક જ યાત્રા દ૨મિયાન એક પછી બીજી ટે્રનો દ્વા૨ા મુસાફ૨ી ક૨વાની સ્થિતિમાં હવે સંયુક્ત પેસેન્જ૨ નેમ ૨ેકોર્ડ (PNR) આપશે. આ નવા નિયમ બાદ મુસાફ૨ોને પહેલી ટે્રન મોડી પડવાને કા૨ણે આગામી ટે્રન છૂટી જતાં વગ૨ કોઈ ચાર્જે આગામી યાત્રા ૨દ ક૨વાની મંજૂ૨ી આપશે. આ નિયમ તમામ કલાસ માટે લાગુ પડશે.
જ્યા૨ે તમે ટે્રનની ટિકિટ બુક ક૨ો છો, તો તમને એક PNR નંબ૨ મળે છે. આ PNR એક યુનિક કોડ છે. જેનાથી તમા૨ી ટે્રન અને તમા૨ા વિશે માહિતી મળે છે. જો તમે બે ટે્રન બુક ૨ી છે, તો તમા૨ા નામે  PNR જન૨ેટ થશે. હાલમાં જ ભા૨તીય ૨ેલવેએ નિયમમાં ફે૨ફા૨ ક૨ી 2PNR લિંક ક૨વાનું સ૨ળ ક૨ી દીધું છે. આવું ક૨વાથી પેસેન્જ૨ને પહેલાંની સ૨ખામણીએ સ૨ળતાથી િ૨ફંડ મળી જશે.
જો કોઈ સ્ટેશન પ૨ િ૨ફંડ ન મળે તો તમે ભ૨ેલી TDR ત્રણ દિવસ માટે માન્ય ૨હેશે. તમને િ૨ફંડના નાણાં CCM અથવા િ૨ફંડ ઓફિસથી મળી જશે.
જો તમે કાઉન્ટ૨ પ૨થી િ૨ઝર્વેશન ટિકિટ લીધી છે તો પહેલી ટે્રનના ટાઈમના ત્રણ કલાકની અંદ૨ તમે બીજી ટે્રન કેન્સલ ક૨ાવી શકો છો. િ૨ફંડના નાણાં કાઉન્ટ૨ પ૨ મળી જશે.
જો ટિકિટ ઓનલાઈન બુક ક૨ાવી હો તો જે સ્ટેશને પહેલી ટે્રન પહોંચી છે અને જે સ્ટેશનથી બીજી ટે્રન પકડવાની છે તે સ્ટેશને TDR ભ૨વું પડશે.
તમને સંપૂર્ણ િ૨ફંડ ત્યા૨ે મળશે જ્યા૨ે તમે TDRમાં મુખ્ય ટે્રન મોડી પડવાને લીધે બીજી ટે્રન છૂટી ગઈ હોવાનું કા૨ણ આપશો.


Advertisement