હરિયાણામાં ગઠબંધન માટે રાહુલને કેજરીવાલની ઓફર

14 March 2019 03:56 PM
India
  • હરિયાણામાં ગઠબંધન માટે
રાહુલને કેજરીવાલની ઓફર

Advertisement

એએપીના નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે લોકસભાની ચૂંટણી માટે હરિયાણામાં ગઠબંધનની ઓફર સોશ્યલ નેટવર્કીંગ સાઈટ ટ્વીટર પર પોસ્ટ લખીને કરી હતી. પોસ્ટમાં કેજરીવાલે લખ્યું હતું કે ‘દેશના લોકો અમિત શાહ અને મોદીજીની જાડીને હરાવવા ઉત્સુક છે. જો હરિયાણામાં કોંગ્રેસ અને એએપીની સાથે જનનાયક જનતા પાર્ટી (જેજેપી) મળીને લોકસભાની ચૂંટણી લડે તો રાજયની દસેદસ બેઠકો પર બીજેપી હારશે, રાહુલ ગાંધીજી એ બાબતમાં વિચાર કરે’.


Advertisement