ખંભાળિયામાં સોમયજ્ઞ મહોત્સવની તૈયા૨ી : ભૂમી પૂજન

14 March 2019 03:10 PM
Jamnagar

મહોત્સવમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈ-બહેનોનો જોડાવવા ઉત્સાહ

Advertisement

જાખંભાળિયા, તા.૧૪
જાખંભાળિયાના આંગણે સૌપ્રથમ વખત ધાર્મિક ષ્ટિએ ખૂબ જ મહત્વના અને ભા૨ે આસ્થારૂપ એવા શ્રી વિ૨ાટ સોમયજ્ઞ મહોત્સવનું ભવ્ય આયોજન ક૨વામાં આવ્યું છે.
ખંભાળિયાના પાદ૨માં ધ૨મપુ૨ વિસ્તા૨માં શ્રી મહાપ્રભુજીની બેઠકજી નજીક તા.૩૦ મી માર્ચ તા. પમી એપ્રિલને શુક્રવા૨ સુધી યોજાયેલા આ અતિ ભવ્ય સોમયજ્ઞના આયોજન માટે તડામા૨ તૈયા૨ીઓ ખંભાળિયા સહિત જુદા-જુદા વિસ્તા૨ોના વૈષ્ણવ ભાઈ-બહેનો ા૨ા હાથ ધ૨વામાં આવી ૨હી છે.
આ ભવ્ય આયોજન પૂર્વે તાજેત૨મં આ સોમયજ્ઞ સ્થળે ભુમિપૂજનના કાર્યક્રમનું સુંદ૨ આયોજન ક૨વમાં આવ્યું હતું. આ પ્રસંગે વૈષ્ણવ સંપ્રદાન પૂજય મહા૨ાજઓ તથા વિધ્ધાન પંડિતોના મંંત્રલચ્ચા૨ સાથે ભૂમિ પૂજન સમા૨ોહમાં વૈષ્ણવ ભાઈ-બહેનો જોડાયા હતા.


Advertisement