છેલ્લો વન-ડે ઓસ્ટ્રેલીયા 1/131

13 March 2019 04:50 PM
Sports
  • છેલ્લો વન-ડે ઓસ્ટ્રેલીયા 1/131

Advertisement

ભારત અને ઓસી વચ્ચે દિલ્હીમાં રમાઇ રહેલા અંતિમ વન-ડેમાં ઓસીએ ટોસ જીતી દાવ લેવાનું પસંદ કર્યુ છે. અને છેલ્લા સમાચાર મળ્યા તયારે ઓસીએ એક વિકેટે 131 રન બનાવ્યા છે. ખ્વાજા 77 રન સાથે રમતમાં છે. ભારતે રાહુલને પડતો મૂકી રવિન્દ્ર જાડેજાને સામેલ કર્યો છે.


Advertisement