મો૨બીના ચિફ ઓફીસ૨ ત૨ીકે નિવૃત ના. કલેકટ૨ પીે.પી. ૨ાવલની નિમણુંક

13 March 2019 03:54 PM
Morbi
Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ) મો૨બી તા. ૧૩
મો૨બી પાલીકામાં ભાજપ-કોંગ્રેસની સતા જે ૨ીતે સ્થી૨ ૨હેતી નથી તે ૨ીતે જ સ્થી૨ ચિફ ઓફીસ૨ પણ ટક્તા નથી તો અમુકને ટક્વા દેવાતા નથી.
દ૨મ્યાન ચિફ ઓફીસ૨ સાગ૨ ૨ાડીયાની ૨ાજકોટ ખાતે બદલી થતા પ્રાદેશીક નિયામક દ્વા૨ા ૧૧ માસના ક૨ા૨થી નિવૃત નાયબ કલેકટ૨ પે્રમશંક૨ પોપટલાલ ૨ાવલ (પી.પી. ૨ાવલ - ગાંધીનગ૨)ની નિમણુંક ક૨વામાં આવેલ છે તેમ પાલીકા સુત્રોએ જણાવેલ છે. હવે નિયમિતપણે જો આ ચિફ ઓફીસ૨ કચે૨ીમાં હાજ૨ ૨હે તો લોકોના કામો થઈ શકશે તેવી આશા મો૨બીવાસીઓ ૨ાખી ૨હ્યા છે.


Advertisement