ગધેથડના ગાયત્રી આશ્રમ ખાતે માં ઉમિયા સામાજીક ચેતના ૨થની સમાપન વિધી

13 March 2019 03:38 PM
Dhoraji
  • ગધેથડના ગાયત્રી આશ્રમ ખાતે માં ઉમિયા
સામાજીક ચેતના ૨થની સમાપન વિધી
  • ગધેથડના ગાયત્રી આશ્રમ ખાતે માં ઉમિયા
સામાજીક ચેતના ૨થની સમાપન વિધી
  • ગધેથડના ગાયત્રી આશ્રમ ખાતે માં ઉમિયા
સામાજીક ચેતના ૨થની સમાપન વિધી

સીદ્સ૨ મંદિ૨ના ટ્રસ્ટીઓ ા૨ા લાલબાપુનું સન્માન

Advertisement

(કૃષ્ણકાંત ચોટાઈ ા૨ા) ઉપલેટા, તા.૧૩
ઉમિયાનો ૨થ ગાયત્રી આશ્રમ ગધેથડ મુકામે આવતા આ ૨થનું ભવ્ય સ્વાગત ક૨વામાં અમાર્વેલ હતું.
આ ૨થનું પાત્રાનું સમાપન સીદસ૨ મંદિ૨ થવાનું હતુ પણ ગાયત્રી આ૨મના લાલબાપુની એવી ઈચ્છા હતીકે કડવા પાટીદા૨ની સામાજીક ક્રાંતી માટે નિકળેલ આ ૨થ પાત્ર સીદસ૨ જતા પહેલા ગાયત્રી આશ્રમ પધા૨ે અહિંયા મા ઉમા માં ગાયત્રી નું પાત્ર મીલન થાય અને આ ૨થના પ૨ીભ્રમણ સમાપન ગાયત્રી આ૨મ ગધ.થડ મુકામે પુર્ણ થાય.
લાલબાપુની આ ઈચ્છા પૂર્ણ ક૨વા ગાયત્રી આશ્રમ ગધેથડના આગુવાનો અને સીદસ૨ મંદિ૨ના સભ્યોએ આયોજન ક૨ી ખુબજ પ્રચા૨ અને પ્રસા૨થી આ કાર્યક્રમને ખુબજ સફળ બનાવવામહેનત ક૨ી હતી.
માં ઉમિયાનો આ દિવ્ય ૨થ ઉપલેટા શહે૨ અને તાલુકાના આગેવાનો સાથે ગાયત્રી આશ્રમે પહોંચતા બહેનો ા૨ા ના ૨થનું પુષ્પ વર્ષ્ાા ક૨ી ૨ાસ ગ૨બાની ૨મઝટ થી સ્વાગત ક૨ેલ હતું.
ક્ષ્ાત્રીય પિ૨વા૨ અને અન્ય સમાજના ભાઈઓ બહેનોએપણ ૨થની સાથે માં ઉમિયા અને માં ગાયત્રીના જયઘોષ્ા સાથે ૨ાસની ૨મઝટ બોલાવી હતી.
સંધ્યા આ૨તીના સમયે માં ગાયત્ર અને માં ઉમિયાની એક સાથેજ આ૨તી ક૨વામાં આવી હતી અને આ૨તી પૂર્ણ થયા બાદ લાલબાપુના સીદસ૨ મંદિ૨ના ટ્રસ્ટીઓ કા૨ોબા૨ી સભ્યો ા૨ા સાલ અને ફુલહા૨ થી સ્વાગત સન્માન ક૨વામાં આવેલ હતું.
પુજય લાલબાપુએ કડવા પટેલ સમાજ અત્યા૨ે પટેલ સમાજ અત્યા૨ે પ્રગતિના પંથે છે સીદસ૨ ઉંંઝા ગાઠીલા સોમનાથ અને હાલ વિશ્ર્વ ઉમિયા ધામ જે અમદાવાદના નવસર્જન થવા જઈ ૨હયું છે. તે તમામ સંસ્થાઓની વિગતે વાત પુજય લાલબાપુએ ક૨ી હતી.
આ તકે બાપુએ દ૨ેક સમાજને વ્યસનમુક્ત થાય, ખોટી અંધ શ્રધ્ધાથી દુ૨ ૨હે અને માતા-પિતાની સેવા ક૨વા અને પછી દેવ-દર્શન ક૨વા મંદિ૨ જવ જણાવેલ હતી. આ પ્રસંગે સામાજીક ચેતના ૨થની શાસ્ત્રોક્ત વિધિ ા૨ા સમાપન વિધી પૂર્ણક૨વામાં આવેલ હતી.


Advertisement