અમરેલીના વડેરા શાળાનો સ્થાપના દિન ઉજવાયો

13 March 2019 03:31 PM
Amreli
  • અમરેલીના વડેરા શાળાનો સ્થાપના દિન ઉજવાયો

Advertisement

ગત તા.ર8/રના રોજ વડેરા અક્ષર પ્રાથમિક શાળાના 1ર7 વર્ષ પૂર્ણ થતા શાળાનો સ્થાપના દિન રંગેચંગે ઉજવવામાં આવ્યો. આ સાથે વાર્ષિકોત્સવ અને ધોરણ-8ના બાળકોનો વિદાય સમારંભ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. પંચાયત સભ્ય ભરતભાઈ, સરપંચ નીતાબેન કમલેશભાઈ, સમગ્ર એસ.એમ.સી. સભ્યો ગામજનો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Advertisement