સેલિબ્રિટીઝ ઓવરલોડ

13 March 2019 01:03 PM
Entertainment
  • સેલિબ્રિટીઝ ઓવરલોડ

Advertisement

પ્રિયંકા ચોપડા જોસને હાલમાં જ તેના બોલીવુડના ફ્રેન્ડસ સાથે રાતભર પાર્ટી કરી હતી. સેલિબ્રિટી મેનેજર રોહિણી અય્યર દ્વારા પ્રિયંકા માટે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં સુશાંતસિહ રાજપૂત, ડિરેકટર અભિષેક કપુર, જાહનવી કપૂર, ઈશાન ખટ્ટર, તબુ, જેકલીન ફર્નાન્ડીસ, હુમા કુરેશી, સાકીબ સલીમ, આયુષ શર્મા અને કાસ્ટિંગ ડિરેકટર મુકેશ છાબરા, સહિત ઘણી સેલિબ્રિટીએ હાજરી આપી હતી. આ પાર્ટી દરમ્યાન તેમણે એક સેલ્ફી પણ લીધો હતો.


Advertisement