પ્રિયંકાનો નવો સેલ્ફી-પોઝ

13 March 2019 01:02 PM
Entertainment
  • પ્રિયંકાનો નવો સેલ્ફી-પોઝ

Advertisement

પ્રિયંકા ચોપડાએ હાલમાં જ જેકલીન ફર્નાન્ડિસ અને હુમા કુરેશી સાથે પાર્ટી કરી હતી. આ પાર્ટી દરમ્યાન તેણે બન્ને સાથે સેલ્ફી લીધો હતો. આ બન્ને સેલ્ફીમાં તે એકસરખા પોઝમાં જેવા મળી રહી હોવાથી લાગી રહ્યું છે કે આ તેનો નવો સેલ્ફી પોઝ છે.


Advertisement