હાર્દિકે પુછયુ હાઉ ધ જોશ....

12 March 2019 07:07 PM
Ahmedabad Gujarat
  • હાર્દિકે પુછયુ હાઉ ધ જોશ....

Advertisement

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમીતીના એક સમયના ક્ધવીનર હાર્દિક પટેલ આજે કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાઈ રહ્યો છે અને તેણે ટવીટ કરીને રોજગાર મહિલા સલામતી, ખેડુતોની આવક બેવડી કરવાના 15 લાખ આવાસના સસ્તા એલપીજી સીલીન્ડર અને પેટ્રોલના ભાવમાં ઘટાડો, સ્માર્ટ સીટી અને કોમી એકતા આ બધુ ગાયબ થયુ હોવાનું જણાવ્યું હતું. હાર્દિકે લખ્યું કે જયારે હાઉ ધ જોશ તેવો પ્રશ્ર્ન પૂછાય છે ત્યારે લોકો ખામોશ થઈ જાય છે.


Advertisement