નવી ઓફીસ નવા ભગવાન

12 March 2019 07:07 PM
Ahmedabad Gujarat
  • નવી ઓફીસ નવા ભગવાન

Advertisement

ગાંધીનગરમાં કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય જવાહર ચાવડાએ તેમની નવી ઓફીસ સંભાળી લીધી અને હવે અત્યાર સુધી તેમની ધારાસભ્ય તરીકેની ઓફીસમાં જવાહરલાલ નહેરુથી લઈ રાહુલ ગાંધીની તસ્વીરો જોવા મળતી હતી. પરંતુ હવે તેમની પ્રધાન તરીકેની સતાવાર ઓફીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની તસ્વીરોની નીચે બેસવું પડશે. આમ તેઓને પક્ષ બદલાયો નથી પરંતુ ભગવાન પણ બદલાવ્યા છે.


Advertisement