અલ્પેશ કથીરીયાની જામીન અરજી ફગાવાઈ

12 March 2019 06:00 PM
Gujarat
  • અલ્પેશ કથીરીયાની જામીન અરજી ફગાવાઈ

Advertisement

પાટીદાર અનામત આંદોલન સમિતિના નવા ક્ધવીનર અલ્પેશ કથીરીયાની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે અને તેને જામીન માટે સેશન્સ કોર્ટમાં જવા જણાવ્યું છે.


Advertisement