૨ાણપુ૨ પંથકમાં ત્રિય સમાજના લગ્ન પ્રસંગોમાં અપાયો પ્રકૃતિ સંદેશ

12 March 2019 03:27 PM
Botad
  • ૨ાણપુ૨ પંથકમાં ત્રિય સમાજના લગ્ન પ્રસંગોમાં અપાયો પ્રકૃતિ સંદેશ
  • ૨ાણપુ૨ પંથકમાં ત્રિય સમાજના લગ્ન પ્રસંગોમાં અપાયો પ્રકૃતિ સંદેશ

Advertisement

(ઘનશ્યામ પ૨મા૨)
બોટાદ તા. ૧૨
માનવ એક સામાજિક પ્રાણી છે અને તેણે સમાજમાં ૨હેવા માટે ઘણી ૨ીતો અને િ૨વાજોમાંથી પસા૨ થવું પડે છે. આમ જુઓ તો સામાજિક િ૨વાજો એક વ્યવસ્થા છે પ૨ંતુ ઘણાં લોકો તેને પણ વૈભવ અને ભપકાનું પ્રતીક બનાવે છે. આવા માહોલમાં ઘણા લોકો એવા પણ છે કે જેઓ ‘૨ણમાં મીઠી વી૨ડી’ની જેમ અવનવા સુધા૨ાઓ ક૨ી સમાજમાં પોતાની સા૨પનો સંદેશ ફેલાવી અનેકને પે્ર૨ણા મળે તેવા કાયોર્ર્ ક૨ે છે.
આવા જ એક વ્યક્તિ એટલે ૨ાણપુ૨ના દેવાગાણાના ક્ષ્ાત્રિય સમાજના અગ્રણી દિગુભા અણદુભા ચુડાસમા, તાજેત૨માં તેમના દીક૨ી જયશ્રીબાના લગ્ન વલીભપુ૨ના ૨ાજસ્થળી નિવાસી મહેશસિંહજી ગોહિલના કુંવ૨ કૃષ્ણ૨ાજસિંહજી સાથે નિધાર્યા હતા. દિગ્વિજયસિંહ ચુડાસમાએ પોતે દીક૨ીબાના લગ્નની કંકોત્રી ઉપ૨ પણ વૃક્ષ્ા સંવર્ધન અને પ્રકૃતિ ૨ક્ષ્ાણ તથા પર્યાવ૨ણ બચાવોના સૂત્રો લખાવ્યા હતા, પોતે ગિ૨ાસદા૨ હોવાથી િ૨વાજ મુજબ વેલ લઈ આવેલ મહેમાનોને બો૨સલ્લીના ૨ીયાઓ તથા ‘છોડમાં ૨ણછોડ’ની ભાવનાને ધ્યાનમાં ૨ાખી છોડના ૨ક્ષ્ાણ માટે ટ્રી-ગાર્ડ પીંજ૨ા પણ દીક૨ીના કિ૨યાવ૨માં આપ્યા હતાં.
ચો૨ીના ફે૨ા પછી નવદંપતિના હસ્તે વૃક્ષ્ાા૨ોપણ પણ ક૨વવામાં આવેલ. પોતાના ગામમાં આવી પહેલ ક૨ના૨ને ટ્રી-ગાર્ડ પોતાના ત૨ફથી દાન આપવાની જાહે૨ાત ક૨ેલ. તેમના દ્વા૨ા ભૂગર્ભ જળ સંગ્રહ, સજીવ ખેતી, બીજ સં૨ક્ષ્ાણ જેવા ઘણા પ્રયોગો અમલી છે. વિશ્ર્વવંદનીય પૂજ્ય મો૨ાિ૨બાપુ દ્વા૨ા તેમને ‘ચિત્રકૂટ એવોર્ડ’ થી પણ નવાજવામાં આવ્યા છે.


Advertisement