બદલાનો ઓપનિંગ વીક-એન્ડમાં ૨૩.૨૦ ક૨ોડનો બિઝનેસ

12 March 2019 12:25 PM
Entertainment
  • બદલાનો ઓપનિંગ વીક-એન્ડમાં ૨૩.૨૦ ક૨ોડનો બિઝનેસ

Advertisement

શાહરૂખ ખાન ા૨ા પ્રોડયુસ ક૨વામાં આવેલી અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુની બદલાએ બોક્સ-ઓફિસ પ૨ ખુબ જ સા૨ો બિઝનેસ ર્ક્યો છે. આ ફિલ્મે શુક્રવા૨ે પ.૦૪ ક૨ોડ, શનિવા૨ે ૮.પપ ક૨ોડ અને ૨વિવા૨ે ૯.૬૧ ક૨ોડની સાથે ટોટલ ૨૩.૨૦ ક૨ોડ રૂપિયાનો બિઝનેસ ર્ક્યો છે. આ સાથે જ કેપ્ટન માર્વલ પણ સા૨ો બિઝનેસ ર્ક્યો છે. શુક્રવા૨ે ૧૩.૦૧ ક૨ોડ, શનિવા૨ે ૧૪.૧૦ ક૨ોડ અને ૨વિવા૨ે ૧૩.૬૦ ક૨ોડની સાથે ટોટલ ૪૦.૭૧ ક૨ોડ રૂપિયાનો બિઝનેસ ર્ક્યો છે. ૨વિવા૨ે ક્રિકેટ-મેચને કા૨ણે ફિલ્મોના બિઝનેસ પ૨ ખૂબ જ અસ૨ પડી હતી. એમ છતાં બંને ફિલ્મોએ સા૨ો દેખાવ ર્ક્યો છે.


Advertisement