પુલવામાના શહિદોને શ્રધ્ધાંજલી: ટીમ ઈન્ડીયા આર્મી કેપ પહેરી મેચ રમે છે

08 March 2019 07:21 PM
India Sports
  • પુલવામાના શહિદોને શ્રધ્ધાંજલી: ટીમ ઈન્ડીયા આર્મી કેપ પહેરી મેચ રમે છે
  • પુલવામાના શહિદોને શ્રધ્ધાંજલી: ટીમ ઈન્ડીયા આર્મી કેપ પહેરી મેચ રમે છે

Advertisement

આજે ઓસ્ટ્રેલીયા સામેના વનડેમાં ટીમ ઈન્ડીયાએ પુલવામામાં શહિદ થયેલા ભારતીય સૈનિકોને શ્રધ્ધાંજલી આપી હતી અને મેચમાં આર્મી કેપ પહેરીને ટીમના તમામ સભ્યો રમી રહ્યા છે. મહેન્દ્રસિંહ ધોની, કેપ્ટન વિરાટ કોહલી તથા ટીમના સભ્યોને આ કેપ આપી હતી.


Advertisement