1327ની લાઈન બંધ: સાયકલ સવારી: રેકોર્ડ

06 March 2019 04:03 PM
Off-beat World
  • 1327ની લાઈન બંધ: સાયકલ સવારી: રેકોર્ડ

Advertisement

ભારતના સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિકયોરીટી ફોર્સે નોએડાના યમુના એકસપ્રેસવે પર સિંગલ લાઈનમાં સળંગ એક હજારથી વધુ સાયકલો ચલાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સાઈકલની પરેડ માત્ર ત્રણ કિલોમીટર લાંબી હતી, પરંતુ 1327 સાઈકિલસ્ટોએ લાઈન બંધ એક જ લેન અને પેસમાં સાઈકિલંગ કરીને ભારત દેશનાં નામે વધુ એક ગિનેસ વર્લ્ડ રેકોર્ડ લખાવ્યો હતો.


Advertisement