સુરતના ઉધના વિસ્તારમાં બનેલી પથ્થરમારાની ઘટનાના સીસીટીવી આવ્યા સામે...જુઓ વીડિયો

23 February 2019 06:11 PM
Video

Advertisement

સુરતના ઉધના વિસ્તારમાં રવિવારે પથ્થરમારાની ઘટના બની હતી જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ક્રિકેટ રમવાના મુદ્દે પહેલા સામાન્ય તકરાર થાય છે પરંતુ મામલો બીચકતા બંને જુથ વચ્ચે સામસામો પથ્થરમારો થાય છે જેના કારણે આસપાસના લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી હાલ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે


Advertisement