મોરબીમાં જાહેર શૌચાલયમાં પાકિસ્તાન મુરદાબાદ લખેલી ટાઇલ્સ…દેશભરમાં વિરોધ યથાવત

23 February 2019 05:17 PM
Video

Advertisement

જમ્મુ-કાશ્મિરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદીના હુમલામાં 44 જવાનો શહીદ થયા હતા. જેનો દેશભરમાં વિરોધ યથાવત છે ત્યારે મોરબીમાં સામાકાંઠે આવેલા શોપિંગ સેન્ટરમાં જાહેર શૌચાલયમાં પાકિસ્તાન મુરદાબાદ લખેલી ટાઇલ્સ લગાવવામાં આવી છે. પાકિસ્તાન પ્રત્યે મોરબીવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.


Advertisement